કાંકરિયા દુર્ઘટના : રાઇડના માલિક સહિત 6 વ્યક્તિ સા
કાંકરિયામાં રવિવારે એક ગોજારા અકસ્માતમાં ડિસ્કવરી રાઇડ તૂટી પડી હતી. જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા અને ૩0થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા હવે આ દુર્ઘટના બાદ ચોંકવનારી વિગતો બહાર આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ રાઇડના જોઇન્ટમાં 6 દિવસ પહેલાં જ ખામી જ