આઝમખાન માફી માગે એવી તમામ સાંસદોની એક જ સૂરમાં મા
લોકસભાનાં પીઠાસીન સ્પીકર રમાદેવી વિશે અશોભનીય ટિપ્પણી કર્યા બાદ સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાનને ચોમેરથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આઝમખાનને તેમના નિવેદન માટે કોઈ પણ શરત વિના માફી માગવા કહ્યું છે. આ મુદ્દે સર્વપક્