જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન, 159 ઉ
જુનાગઢ મહાનગર પાલિકામાં ફરી એકવાર ચૂંટણી જંગ જામ્યો છે. 60 બેઠકો માટે ત્રિપાંખીય જંગમાં મતદાન કરવા વહેલી સવારે 8 વાગ્યાથી મતદારો લાંબી લાઇનોમાં લાગ્યા છે. શાસક અને વિપક્ષના નેતાઓ અને સમર્થકો ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યાં છે.