CS ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેરઃ અમદાવાદની ખુશી સંઘવી
ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જૂન 2019માં લેવાયેલી ફાઉન્ડેશન પરિક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં અમદાવાદની સંઘવી ખુશીએ 89.50 પર્સનસ્ટાઈલ સાથે ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
ઓલ ઇન્ડિયા ટોપ 25માં અમદાવાદના