જમ્મુ-કાશ્મીરમાં વધારાના ૧૦,૦૦૦ જવાન તહેનાત કરવા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઓપરેશનો વધુ ઉગ્ર બનાવવા કેન્દ્ર સરકારે વધારાના અર્ધલશ્કરી દળોના ૧૦,૦૦૦ જવાનો રાજ્યમાં તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાત બાદ આ નિર્ણય લેવા