કર્ણાટક વિધાનસભામાં રાજકીય વિવાદ વચ્ચે યેદિયુરપ્પા
કર્ણાટકમાં ભાજપ નેતા યેદિયુરપ્પાની સરકાર દ્વારા વિધાવસભામાં વિશ્વાસનો મત જીતવામાં આવ્યો હતો. રાજ્યની સત્તા સંપૂર્ણપણે હવે ભાજપનાં હાથમાં ગઈ હતી. ગૃહમાં ધ્વનિમતથી વિશ્વાસનો મત પસાર કરવામાં આવ્યો હતો. બહુમતી પુરવાર કર્યા પછી હવે ૬ મહિના સુધી ફરી