કટાર લેખક અને પત્રકાર કાન્તિ ભટ્ટનું 88 વર્ષે નિધન
ગુજરાતના જાણીતા પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનું 88 વર્ષે નિધન થયું છે. મુંબઈમાં કાંદિવલી ખાતે રહેતા કાંતિ ભટ્ટ મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની હતા. થોડા દિવસ પહેલા જ તેમણે પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.
૧૯૫૨માં