કાશ્મીર પર આજે ચિત્ર સ્પષ્ટ થશે, અમિત શાહ સંસદને જ
જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષા દળોની તહેનાતીની સાથો હલચલ વધી ગઈ છે. કાશ્મીરમાં ફોન બંધ કરી દેવામાં આવ્યો છે. મોબાઇલ ઇન્ટરનેટની સેવા બંધ છે. અનેક રાજનેતાઓને નજરબંધ કરી દેવામાં આવ્યા છે અને જમ્મુના પણ કંઈક એવા જ હાલ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન