નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લાની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, મહેબૂબા મુફ્તીની ધરપકડ બાદ નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લાને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારના તમામ કદમ પર શરૂઆતથી જ સવાલો ઉઠી રહ્યા છે.