જમ્મુ અને કાશ્મીર મુદ્દે સરકાર પર ભરોસો કરવો જોઈએ
જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં કરીને લાદવામાં આવેલા વિવિધ પ્રતિબંધોના મુદ્દે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. સુપ્રીમે કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ અતિ સંવેદનશીલ છે અને એટલે સરકાર પર ભરોસો કરવો જોઈ