2014થી 2019 સુધીમાં 3 ટ્રિલિયન ડોલર સુધી ઇકોનોમી પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઇને લાલ કિલ્લા પરથી ધ્વજ વદંન કર્યા બાદ દેશને સંબોધન કર્યું. આ અગાઉ પીએમ મોદી રાજઘાટ ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટવિટ કરી દેશવાસીઓને સ્વતંત