અમદાવાદ: કાયદાની 'એસી તેસી' કરી લોકોએ બિન્દાસ ચાઈન
ઉતરાયણ પહેલા જ ગુજરાત સરકારે ચાઈનીઝ દોરી અને તુક્કલો પર પ્રતિબંધ મુક્યો હતો પણ સાંજ પડતા જ અનેક વિસ્તારોમાં તુક્કલો આકાશમાં જોવા મળ્યા હતા. ચાઈનીઝ દોરા અને તુક્કલોનું ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓ રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામાને જાણે ઘોળીન