મહારાષ્ટ્રમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી
પરભણીમાં દેવાના ભારને લીધે બે દિવસમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. પાથરી તાલુકાના પાથરગવાણ સ્થિત પરમેશ્વર બન્સીધર થાણે (૪૫) નામના ખેડૂતે શનિવારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બેંક કર્જ હોવાથી તે ચિંતિત રહેતો હતો તેવું જાણવા મળ્યું છે. જ્