શાળાની કેન્ટીન કરી રહી છે વિદ્યાર્થીઓને બિમાર, શું
દિલ્હીમાં તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાયું કે મોટાભાગની ખાનગી શાળાઓના બાળકોમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીપણાની સમસ્યા વધારે છે. પ્રાઈવેટ શાળાઓની કેન્ટીનમાં મળનારા ખાદ્ય પદાર્થોને કારણે વિદ્યાર્થીઓમાં ચરબીનું પ્રણામ વધ્યું છે અને મોટાપાનો