વડોદરા: સાયબર ક્રિમીનલ્સે વેપારીનું ATM કાર્ડ ક્લો
સાયબર ક્રિમીનલ્સે વડોદરાના વેપારીનું ATM કાર્ડ ક્લોન કરીને તેના બેંક ખાતામાંથી એક સાથે 14 જેટલા ટ્રાંજેકશન કરીને 1 લાખ ઉપરાંતની રકમ ઉપાડી લીધી હોવાનો ગંભીર કિસ્સો બહાર આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના વેપારી વિશાલભાઇને સા