અમદાવાદઃ ગોતામાં જર્જરીત ટાંકી ધરાશાયી, ફાયર બ્રિગ
અમદાવાદનાં ગોતા વિસ્તારનાં વસંત વિહારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં 5 લોકો દટાયાની આશંકા સેવાઈ હતી. જોકે બાદમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ટાંકી તુટવાની દૂર્ઘટનામાં કોઇ જ દટાયું નથી. ફાયર બ્રિગેડની