હૈદરાબાદમાં બળાત્કારની વધુ એક ઘટના, ઑટો ડ્રાઇવરે ભ
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ફરી એક વખત બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ વખતે 18 વર્ષની યુવતી સાથે ઑટો ડ્રાઇવરે બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટના આઠમી ડિસેમ્બર રાતની છે. છોકરી પોતાની 10 વર્ષની નાની બહેન સાથે દાદીના ઘરે જઈ