Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કન્ઝયુમર હેલ્થકેરની પ્રતિષ્ઠિત કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડે કેડિલા હેલ્થકેર લિમિટેડ સાથે સંયુક્તપણે ક્રાફ્ટ હેઇન્ઝની પેટાકંપની હેઇન્ઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (હેઇન્ઝ ઇન્ડિયા)ને એક્વાયર કરવા નિર્ણાયક સમજૂતીની જાહેરાત કરી હતી. આ સોદાનું મૂલ્ય રૂ. ૪૫૯૫ કરોડ છે. આ મૂલ્યાંકનમાં રૂ. ૪૦ કરોડની ચોખ્ખી કાર્યકારી મૂડી, રૂ. ૧૫ કરોડની રોકડ સામેલ છે તેમજ કંપની પર કોઈ ઋણ નથી. આ નાણાકીય વ્યવહાર નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં ચોથા ત્રિમાસિક ગાળામાં પૂર્ણ થવાની શક્યતા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ