ભારતમાં લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના સામેની લડાઈ વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે વેક્સીનના શક્ય હોય તેટલા વધુ ડોઝ દેશમાં આપવા જરૂરી છે. ત્યારે દેશની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીનને ઇર્જન્સી ઉપયોગલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ કોરોના વેક્સીનનું નામ ZyCov-D છે અને તે સંપૂર્ણપણે સ્વદેશી છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયાની એક્સપર્ટ કમિટી દ્વારા આ વેક્સીનને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. કમિટીએ ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી સાથે 2 ડોઝની અસરનો વધારે ડેટા પણ માંગ્યો છે.