કેન્દ્ર સરકારે કોરોનાનાં વેક્સિનેશન અભિયાન ઉપર સુપ્રીમ કોર્ટમાં તેનું સોગંદનામું દાખલ કરાવ્યું છે આ હેઠળ તેણે કહ્યું છે કે, ટૂંક સમયમાં જ 12થી 18 વર્ષની ઉંમરનાં બાળકો માટે ઝાયડસ કેડિલાની વેક્સીન લગાવવામાં આવશે. સરકારે વધુમાં કહ્યું કે, આ વર્ષનાં અંત સુધીમાં તમામને વેક્સીન લગાવી દેવામાં આવશે. આપને જણાવી દઇએ કે, ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટે કોરોનાની વેક્સીન અંગે કેન્દ્રને સવાલ કર્યા હતાં. કોર્ટે પુછ્યું હતું કે કોરોનાને અટકાવવા માટે સરકાર શું પગલાં ભરી રહી છે.