ફૂડ ડિલિવરી એગ્રીગેટર ડિલિવરી સર્વિસને દિવસે ને દિવસે વધુ ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. દેશની ટોચની ફૂડ ડિલિવરી કંપની Zomatoની 10-મિનિટની ડિલિવરી સેવા Zomato Instant આજથી શરૂ થઈ છે.
Zomatoની 10-મિનિટની ડિલિવરી સેવા Zomato Instant શુક્રવાર સાંજથી ગુરુગ્રામમાં શરૂ થઈ ગઈ છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે હાલમાં આ સર્વિસ માત્ર પસંદગીના વિસ્તારોમાં જ આપવામાં આવી રહી છે. કંપનીએ એક સપ્તાહના પાયલોટ પ્રોજેક્ટ બાદ હવે ઓફિશિયલી 10-મિનિટની ડિલિવરી સર્વિસ શરૂ કરી છે. કંપનીએ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ગુરુગ્રામમાં રહેતા તેના કર્મચારીઓને જ ડિલિવરી આપવાનું શરૂ કર્યું હતું.