યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કીએ રશિયા સાથે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે યુક્રેનને નો-ફ્લાઈ ઝોનમાંથી બહાર કરવા પર નાટોના નિર્ણયની નિંદા કરી છે. ઝેલેંસ્કીએ કહ્યુ, 'આજે એક નાટો શિખર સંમેલન થયુ. આ એક નબળુ શિખર સંમેલન હતુ, એક ભ્રમિત શિખર સંમેલન, એક એવુ શિખર સંમેલન જે દર્શાવે છે કે સહુ કોઈ યુરોપમાં સ્વતંત્રતાની લડાઈને નંબર એક લક્ષ્ય નથી માનતુ.'