યુક્રેન પર રશિયાના આક્રમણનો મંગળવારે 13મો દિવસ હતો. આખી દુનિયાના વિરોધ અને આિર્થક પ્રતિબંધો વચ્ચે પણ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન પર હુમલા ચાલુ રાખ્યા છે. જોકે, રશિયા અને યુક્રેન મંગળવારે 12 કલાકના યુદ્ધ વિરામથી માનવ કોરીડોર સૃથાપવા સંમત થયા હતા. જેથી યુક્રેનના અનેક શહેરોમાંથી નાગરિકો મોટી સંખ્યામાં પલાયન કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે યુક્રેનમાંથી છેલ્લા 13 દિવસમાં જ 20 લાખથી વધુ લોકોએ હિજરત કરવાની ફરજ પડી છે. બીજા વિશ્વ યુદ્ધ પછીના ભયાનક યુદ્ધમાં યુક્રેનના શહેરોમાં ભોજન, પાણી, દવાની અછત વચ્ચે માઈનસ 20 ડિગ્રી તાપમાને યુક્રેનવાસીઓની હાલાકી વધારી છે.