ગીર સોમનાથ મંદિરની પાછળના ભાગના દરિયા કિનારાનો એેક વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) ફરી રહ્યો હતો. જેમાં એક વિધર્મી જણાતો યુવક સોમનાથના ઇતિહાસ અંગે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ બોલી રહ્યો હતો. આ વ્યક્તિ સામે સોમનાથ ટ્રસ્ટની લેખિત ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. મંગળવારે પોલીસ તપાસમાં આ યુવાનનું નામ ઇર્ષાદ રશીદ હોવાનું સામે આવ્યું હતું. આજે, બુધવારે આ યુવાનને હરિયાણાના પાણીપત નજીકથી ઝડપી પાડ્યો છે. આ યુવાનને ગીર સોમનાથ પોલીસે આજે સવારે છ વાગે ઝડપી પાડ્યો છે. તેને લઇને પોલીસ દિલ્હી પહોંચી છે.