હાલના સમયમાં વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ YouTube કમાણી માટે સારો વિકલ્પ બન્યો છે. લોકો પોતાનું ટેલેન્ટ દુનિયાને બતાડવા માટે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. શહેર હોય કે ગામડું ઇન્ટરનેટ બધે જ પહોંચી રહ્યુ છે. ઇન્ટરનેટ લોકોના ટેલેન્ટને પ્લેટફોર્મ પૂરુ પાડે છે. દુનિયાના એક ખૂણે બેસીને કોન્ટેન્ટ ક્રિએટર પોતાના કોન્ટેન્ટને દુનિયાના દરેક લોકો સુધી પહોંચાડી શકે છે. ભારતના કેટલાક યુટ્યુબર્સ પોતાનું કોન્ટેન્ટ YouTube પર મુકીને લાખોની કમાણી કરે છે અને હવે આ માધ્યમ ફૂલ ટાઇમ કમાણીનું સાધન બની ગયુ છે. પરંતુ હવે અમેરિકા બહારના યુટ્યુબર્સની કમાણી હવે ઓછી થશે કારણ કે હમણાં સુધી યુટ્યુબ પર વીડિયો બનાવનારને ટેક્ષ આપવાનો હોતો નથી પરંતુ હવે ગુગલએ ભારતીય યુટ્યુબર્સને મેલ કરીને જાણકારી આપી છે કે 31 મે પછી યુટ્યુબર્સે પોતાની કમાણીમાંથી ટેક્ષ આપવો પડશે.