માનનીય કુલપતિ શ્રી,
ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણ
*આપ શ્રીને કોરોના મહામારીમાં B.Scમાં પ્રવેશ પ્રક્રિયા માટે ઉતાવળ કેમ?
*OBC અને EWS સર્ટિફિકેટ વિદ્યાર્થીઓ ક્યાંથી લાવશે?
*ઓનલાઇન પ્રવેશ માટેનું ફોર્મ ગામડાના વિદ્યાર્થીઓ સાયબર કેફેમાં ભરવા જશે તો શું સંક્રમિત નહીં થાય?
*જે વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં તકલીફ પડશે તો શું કરશે?
*પ્રવેશ પ્રક્રિયાના નામે અંધાધૂની સર્જાશે તો જવાબદાર કોણ?
*પ્રવેશ પ્રક્રિયામાં તકલીફો માટે કોઈ હેલ્પલાઇનની વ્યવસ્થા ખરી?
*પ્રવેશ પ્રક્રિયા અને ફી લેવા માટે યુનિવર્સિટી પ્રશાસનને ઉતાવળ કેમ?
*જો હેલ્પલાઇન સેન્ટર ઉપર વિદ્યાર્થીઓનો ધસારો થયો તો જવાબદાર કોણ?
*વિદ્યાર્થીઓ જે દેશની યુવા પેઢી છે તેમનો જીવ શું કામ જોખમમાં નાખો છો?
*શું આ પરિસ્થિતિમાં ફી ઉઘરાવવી યોગ્ય છે?
*B.Ed, M.Sc, M.Ed, MSW, MRSની પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને હજી TYના વિદ્યાર્થીઓના પરીક્ષા પરિણામનું ઠેકાણું નથી.
કુલપતિ શ્રી આપ શ્રીને આજે ઉપરના પ્રશ્નો પૂછવાની ફરજ પડે છે. એવું લાગે છે કોરોનાની મહામારીમાં આપણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય કરતા પોતાની કામગીરી દેખાડવામાં વધુ રસ છે. આ પ્રક્રિયાના લીધે કૉલેજો, સાયબર કેફે ઉપર વિદ્યાર્થીઓનો મેળાવડો થશે તો જવબદાર કોણ? આ કોરોના મહામારીમાં મોટો ભાગના આપના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે ત્યારે શું ફી ઉઘરાવવી યોગ્ય છે? ગ્રામ્ય વિસ્તારના ગરીબ ખેડૂતોના બાળકોને ફરજીયાત ઓનલાઇન B.Scની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે શું કામ મજબૂર કરવામાં આવી રહ્યા છે? યુવા પેઢીનો જીવ શું કામ જોખમમાં નાખો છો? શું તમને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા નથી? મહેરબાની કરી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈ નિર્ણય લેવા જોઈએ. જો વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થશે, સ્વાસ્થ્ય જોખમાશે તો જવાબદારી તમે લેશો? મહેરબાની કરીને વિદ્યાર્થીઓ માટે પોતાના નિર્ણય ઉપર ફેરવિચાર કરવા માટે અનુરોધ છે. જે ઇમેઇલ દ્વારા આપને અમારી માંગણી પહોંચાડીએ છીએ.
પાર્થિવરાજસિંહ કઠવાડિયા
પ્રવક્તા યુવા કોંગ્રેસ