દિલ્હીના રાજીવ ચૌક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરવાના આરોપમાં CRPFએ 6 યુવકોની અટકાયત કરી છે. અત્યાર સુધી તમામ યુવકોની ઓળખ થઇ શકી નથી. સમાચાર એજન્સી ANIએ DCP મેટ્રોના હવાલાથી જણાવ્યુ કે આજે (શનિવારે) બપોરે આશરે સાડા 12 વાગ્યે રાજીવ ચૌક મેટ્રો સ્ટેશન પર છ યુવક ‘દેશ કે ગદ્દારો કો, ગોલી મારો…’ના નારા લગાવી રહ્યા હતા. અમે તેમને ત્યા જ અટકાયતમાં લીધા હતા અને તેમની પૂછપરછ ચાલુ છે.’