ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા આસિયાન (એસોસીએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ) દેશોને સામેલ કરીને હેકાથોન યોજવા પીએમ મોદીએ સૂચન કર્યું હતું. ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ માટે અવનવા સંશોધનો કરવા આસિયાન દેશોનાં શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓ વચ્ચે સ્પર્ધા જરૂરી છે તેમ IIT મદ્રાસ રિસર્ચ સેન્ટર ખાતે સિંગાપુર-ઇન્ડિયા હેકાથોન ૨૦૧૯ને સંબોધતા તેમણે કહ્યું હતું. NTU એટલે કે નાન્યાંગ ટેકનોલોજિકલ યુનિવર્સિટી તેમજ સિંગાપુર અને ભારત સરકારના ટેકાથી આવી ઇવેન્ટનું આયોજન કરી શકાય.