બેડ રૂટિનનું પાલન કરો
બાળકોને સરળ અને સ્થાયી ઉંઘનું રૂટિન સુનિશ્ચિત કરો.
બાળકોને સૂકુનથી સુવડાવવા માટે તેને સાંજે હુંફાળા પાણીથી નહવડાવો.
સૂતા પહેલા માલિસ કરવું પણ બાળકો માટે ફાયદાકારક છે.
આરામદાયક કપડા પહેરાવો
ઘણી વખત બાળકો સમજી જ નથી શકતા કે તમેને ઉંઘ કેમ નથી આવતી.
કદાચ તેનું કારણ અસહજ કપડા પણ હોઈ શકે છે.
બની શકે તેમના ટાઈટ કે ગરમી લાગી શકે તેવા પણ હોઈ શકે.
સૂતાં પહેલા દૂધ પીવડાવો
રોજ સૂવાના અડધા કલાક પહેલાં બાળકને દૂધ જરૂર પીવડાવો
જેનાથી ભૂખ લાગવાના કારણે બાળક નહીં ઉઠે.
આસપાસનું વાતાવરણ
સૂવા માટે સારું વાતાવરણ હોવું જોઈએ.
તે રૂમમાં થોડું અંધારુ જરૂર કરી દો જેથી અંધારા સાથે જોડાયેલા હૉર્મોન્સ સક્રિય થાય. આ જ હૉર્મોન્સ હાળકોને સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે.