Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક યુવકની કટર સાથે ધરપકડ કરવા માં આવી છે. cisfના જવાન જ્યારે ચેક કરી રહયા હતા ત્યારે આરોપીના બુટમાં આ કટર છૂપાવીને રાખીને હતી. જેથી cisfના psiએ તેની અટકાયત કરી પોલીસ ને સોંપી દીધેલ છે.
અમદાવાદ થી એક વ્યકતિ જેનું નામ મોહમ્મદ મિજાનુર છે તે ફ્લાઈટ માં જઈ રહયો હતો ત્યારે અંદર પ્રવેશ કરતા પહેલા તેની તપાસ કરવામાં આવી હતી જ્યારે cisfના psi તમામ મુસાફરો ની જેમ તેની પણ તપાસ કરી તો તેની પાસે એક છરી જેવી કટર મળી આવી હતી. cisf એ તાત્કાલિક એરપોર્ટ પોલીસ ને જાણ કરી હતી અને પોલીસે તેની તપાસ શરૂ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ