પશ્વિમ બંગાળ ભાજપના યુવા મોરચાની સેક્રેટરી પામેલા ગોસ્વામીની પોલીસે કોકેઈન સાથે ધરપકડ કરી હતી. તેની સાથે ડ્રગ સપ્લાયર અને ભાજપનો જ યુવા નેતા પ્રબીર ડે પણ પકડાયો હતો.
પશ્વિમ બંગાળની પોલીસે કોલકાત્તામાંથી ભાજપની યુવા મોરચાની સેક્રેટરી પામેલા ગોસ્વામીને કોકેઈનના જથ્થા સાથે પકડી લીધી હતી. તેની સાથે તેનો મિત્ર અને ડ્રગ સપલાયર તેમ જ યુવા ભાજપનો નેતા પ્રબીર કુમાર ડે પણ પકડાયો હતો. બંને લાંબાં સમયથી ડ્રગ રેકેટ ચલાવતા હતા એવું પોલીસે કહ્યું હતું.