આજે નવરાત્રીનું છેલ્લુ નોરતું છે અને આવતીકાલે દેશભરમાં વિજયાદશમી એટલે દશેરા ઉજવવામાં આવશે. ગુજરાતમાં તો દશેરાની સવાર ફાફડા જલેબીની સાથે જ થાય છે. ત્યારે હાલ આરોગ્ય ખાતાનાં અધિકારીઓ ફૂડ સેફ્ટી ઓફિસરોએ ફરસાણ અને મીઠાઇની દુકાનમાં કાચા માલની તપાસ કરીને નમૂના લઇ રહ્યાં છે. આ સાથે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે એએમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે. એએમસીનાં હેલ્થ અધિકારી ડૉ.ભાવિન જોષીએ જણાવ્યું કે, 'શહેરમાં રોડ રસ્તા પર ફાફડા જલેબીનાં મંડપ બનાવવા માટે આરોગ્ય વિભાગની મંજૂરી લેવી પડશે.'