Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓલ્ટન્યૂઝના પત્રકાર મોહમ્મદ ઝૂબૈરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. ઝૂબૈરને ઉત્તર પ્રદેશમાં દાખલ બધી જ ફરિયાદોમાં જામીન આપવામાં આવ્યા છે. સાથે જ તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઇટીનો પણ ભંગ કરી દીધો છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ મામલે આકરી ટકોર પણ કરી હતી અને કહ્યું હતું કે કોઇ પણ પત્રકારને તમે લખતા ન રોકી શકો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ