ભારતનું ક્રિપ્ટોબજાર દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. ક્રિપ્ટોબજારમાં રોકાણ હવે UPIના સરળ માધ્યમથી પણ કરી શકશો.
વૈશ્વિક ક્રિપ્ટો એક્સચેન્જ Coinbaseએ ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગની શરૂઆત કરી છે. તે સ્વદેશી ડિજિટલ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ UPI તરફથી પેમેન્ટ સ્વીકારશે એટલેકે UPI થકી વિશ્વના સૌથી મોટા એક્સચેન્જમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકાશે. Coinbaseએ 7 એપ્રિલ, 2022ના રોજ તેની પ્રથમ ઇવેન્ટમાં ભારતમાં ઓફિશિયલ લોન્ચિંગની જાહેરાત કરી છે.