મોદી સરકાર સરકારી બેંકોની સ્થિતિ સુધારવા અને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ફ્રેમવર્કથી બહાર કાઢવા માટે તેમને આ નાણાકિય વર્ષમાં 40,000 કરોડ રૂપિયા આપી શકે છે. તેની જાહેરાત જુલાઈમાં રજૂ થનારા બજેટમાં થઈ શકે છે. લગભગ પાંચ બેંક હજુ પણ રિઝર્વ બેંકના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ફ્રેમવર્કના દાયરામાં છે. PCAના દાયરામાં લાવનારી બેંકોને લોન આપવા પર કેટલીક કારોબારી પાબંદીઓ લાગી જાય છે.