ઉત્તર પ્રદેશમાં નવી સરકારની શપથ ગ્રહણની તારીખ સામે આવી ગઇ છે. યોગી આદિત્યનાથ સતત બીજી વખત વસ્તી તરીકે દેશનાં સૌથી મોટા રાજ્યનાં મુખ્યમંત્રીનાં રૂપમાં 25 માર્ચનાં સાંજે 4 વાગ્યે લખનઉનાં અટલ બિહારી બાજપેયી આંતરારષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કરશે.