દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓ અને સંઘ વચ્ચેયુ.પી.માં ભાજપની નવી સરકારના ગઠનને લઇને વાતચીત શરૂ થઇ ગઇ છે. તો બીજી બાજુ ભાજપના નેતાઓને દિલ્હીના એક માત્ર ઇશારાની જ જરૂર છે. દિલ્હીથી ઇશારો મળતા જ આજે મુખ્યમંત્રી સહિત કોર કમિટીના તમામ સભ્યો દિલ્હી જાય તેવી શક્યતા સેવાઇ રહી છે. પાર્ટીના સૂત્રો અનુસાર, મંત્રીમંડળના નવા સભ્યોના નામ પર ભાજપ અને સંઘનાં વરિષ્ઠ પદાધિકારીઓની સહમતિથી મહોર લાગશે. યોગી સરકાર-02માં ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવે કે નહીં તે અંગે પણ દિલ્હીની ગાદીએથી જ નિર્ણય લેવાઇ શકે છે.