ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા બાદ યોગી આદિત્યનાથે 24 કલાકની અંદર કેબિનેટની બેઠક બોલાવી છે. લોક ભવનમાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. સ્વતંત્ર દેવ સિંહ અને સંજય નિષાદ સહિત તમામ નવનિયુક્ત મંત્રીઓ કેબિનેટની પ્રથમ બેઠકમાં ભાગ લેવા માટે સવારે લખનૌના લોકભવન પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે યોગી સરકાર 2.0ની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ મોટી જાહેરાતો થઈ શકે છે.