કેટલાક રાજ્યોમાં હાલ મંદિર અને મસ્જિદમાં લાઉડ સ્પીકરના ઉપયોગને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં હવે ઉત્તર પ્રદેશ પણ સામેલ થઇ ગયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે મંદિર હોય કે મસ્જિદ લાઉડ સ્પીકરનો ઉપયોગ નિશ્ચિત અવાજની મર્યાદાથી વધુ નહીં કરી શકાય. જો આ આદેશનું ઉલ્લંઘન થાય તો લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવે. જે લોકો નિયમો તોડી રહ્યા છે તેમના સ્થળેથી લાઉડ સ્પીકર હટાવવામાં આવી રહ્યા છે. યોગી આદિત્યનાથના આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં આશરે ૧૭૦૦૦ સ્થળોએ લાઉડ સ્પીકરનો અવાજ ઓછો કરી દેવામાં આવ્યો છે. લોકોએ સામે ચાલીને આ આદેશનું પાલન કર્યું છે.