ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને ફરી એક વાર જીવથી મારી નાખવાની ધમકી મળી છે. ઉત્તર પ્રદેશ પોલીસ ની ઇમરજન્સી સેવા ડાયલ 112ના વોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને આ ધમકી આપવામાં આવી છે. જોકે આ પહેલી વાર નથી જ્યારે યોગી આદિત્યનાથે આ ધમકી મળી છે. તેમ છતાંય પોલીસ વિશેષ સતર્કતા રાખી રહી છે. પોલીસે આ મામલામાં સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં આ મેસેજને લઈને કેસ પણ નોંધી દીધો છે અને નંબરની તપાસ કરી આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે.