Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય એક્શનમાં આવી ગયા. સવારે લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને પોલીસ સ્ટેશનના હાલ-હવાલ જાણ્યા. મથકની સ્વચ્છતા તપાસી. તેમણે ઓફિસરોની સંખ્યા અને કામ મુદ્દે પણ પૂછપરછ કરી. યુપી પોલીસને દરેક મોરચે ચુસ્ત-દુરસ્ત કરવાનો અને કાનૂન-રાજ લાવવાનો દાવો મીડિયા સમક્ષ કર્યો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ