દેશના બીજા રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ લવ જિહાદસામે કાનૂન લાવવા પર યોગી સરકારે અંતિમ મોહર લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશ મંત્રીમંડળે વિવાહ માટે અવૈધ ધર્માંતરણ રોધી કાનૂનના પ્રસ્તાવને મંગળવારે મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અધ્યક્ષતામાં થયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લગ્ન માટે દગો કરીને ધર્માંતરણ કરવાની ઘટનાઓ પર રોક લગાવવા સંબંધી કાનૂનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે થોડા દિવસો પહેલા કથિત લવ જિહાદ સામે કાનૂન બનાવવાની જાહેરાત કરી હતી.