ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) આજે દિલ્હી રવાના થઈ રહ્યા છે. મળતી જાણકારી મુજબ, યોગી આજે ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે શુક્રવારે મુલાકાત થવાની છે. યોગી આદિત્યનાથના અચાનક દિલ્હી પ્રવાસને લઈ લખનઉના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.
મળતી જાણકારી મુજબ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજ બપોરે 3:30 વાગ્યે સ્ટેટ પ્લેનથી દિલ્હી પહોંચશે. સાંજે 4 વાગ્યાની આસપાસ તેમની ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક થશે. ત્યારબાદ શુક્રવાર સવારે 11 વાગ્યે યોગી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે.