ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં મહાકુંભ 2025 ના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપ્યું છે. ઉત્તર પ્રદેશના પ્રધાન એ.કે. શર્મા અને યુપીના કૌશલ્ય વિકાસ રાજ્ય પ્રધાન કપિલ દેવ અગ્રવાલ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા અને સીએમ યોગી આદિત્યનાથ વતી આમંત્રણ આપ્યું હતું.