લોન કૌભાંડો બાદ એસબીઆઈના નેજા હેઠળ આવેલ યસ બેંકનું દમદાર પરફોર્મન્સ યથાવત છે. ચોથા ત્રિમાસિકગાળાનમાં બેંકે રૂ. 10,324 કરોડની રિટેલ લોનનું વિતરણ કર્યું હતું, જે ગત વર્ષના સમાન સમયગાળામાં રૂ. 7,530 કરોડ હતી અને ડિસેમ્બર, 2021ના ક્વાર્ટરમાં રૂ. 9,313 કરોડ હતી.
સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે સામાન્ય જનતાની વિશ્વાસનીયતા ગુમાવનાર યસ બેંકની થાપણોમાં 21.1 ટકા વધી છે. માર્ચ 2022ના અંતે બેંક ડિપોઝીટ રૂ. 1.97 લાખ કરોડ હતી, જે એક વર્ષ અગાઉ રૂ. 1.62 લાખ કરોડ હતી અને ડિસેમ્બર 2021ના અંતે રૂ. 1.84 લાખ કરોડ હતી.