બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ યશ બેન્ક હવે બંધ થવાની કગાર પર છે. રિપોર્ટ મુજબ યશ બેન્ક બેડ કોર્પોરેટ લોનમાં ફસાઇ ચૂકી છે, હવે પરિસ્થિતિ એવી છે કે ઇન્સ્ટીટ્યૂશનલ શેરહોલ્ડર્સ બેન્કમાંથી બહાર નીકળી રહ્યા છે. નાના રોકાણકારોને હજુ આશા છે કે બેન્ક ફંડની વ્યવસ્થા કરી લેશે. જ્યારે બેન્કનું નવુ મેનેજમેન્ટ ફંડ ભેગુ કરવાના તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે, આ અંગે નિર્ણયનો આધાર સંપૂર્ણપણે RBI પર નિર્ભર છે. યશ બેન્ક પાસે માર્ચ સુધીનો સમય છે, જેમાં તે મહત્વના નિર્ણયની જાહેરાત કરી શકે છે.