બંગાળના ખાડીમાંથી ઉભા થયેલા ચક્રવાતી તોફાન ફની એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. શુક્રવાર બપોર સુધીમાં ઓરિસ્સાના દરિયાકિનારા ગોપાલપુર અને ચાંદબલીની વચ્ચે પસાર થવાની આશંકા છે. તે સમયે તેની ઝડપ એક કલાકમાં 175 થી 185 કિલોમિટરની આસપાસ કર કલાકની હશે જે 205 કિલોમીટર પ્રતિકલાક પહોચી શકે છે. આ બધાની વચ્ચે ઓરિસ્સામાં હાઈ એલર્ટ રજૂ કરતા શાળા-કોલેજોમાં 2 મેં સુધી રજા જાહેર કરી દેવીઈ છે. ભારતીય હવામાન વિભાગ એ ઓરિસ્સા માટે યલો વોર્નિંગ જાહેર કર્યું છે.