છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોની વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા એ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેઓ સાંજે 4 વાગ્યે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. યેદિયુરપ્પાએ પોતાના રાજીનામાની જાણકારી તેમની સરકારને 26 જાન્યુઆરીએ બે વર્ષ પૂરા થવાના આયોજિત કાર્યક્રમમાં આપી છે.