Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટૌટે વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલા અને 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે સેનાએ યુદ્ધ જેવી તૈયારી કરી છે. નૌસેનાના 4 જંગી જહાજો અને હેલિકોપ્ટરો જ્યારે વાયુસેનાના 11 માલવાહક વિમાનો અને ચીતા, ચેતક તથા એમઆઈ-17 જેવા 25 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
બંગાળ પર જે વાવાઝોડુ ત્રાટકવાનુ છે તેને યાસ નામ આપવામાં આવ્યું છે. બંગાળ ઉપરાંત ઓડિશા અને આંધ્રમાં આ વાવાઝોડાને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે પાંચ લાખનું સ્થળાંતર કરાયું છે.  
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ