ભારતીય સ્માર્ટફોન બજારમાં પોતાનો દબદબો કાયમ રાખવા માટે ચીની હેન્ડસેટ નિર્માતા શાઓમી સસ્તો સ્માર્ટ ફોન માર્કેટમાં લાવી રહી છે. આ કિસ્સામાં કંપની આજે એટલે કે 19મી માર્ચના રોજ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Xiaomi Redmi Go લોન્ચ કરશે. દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં કંપની પોતાનો સ્માર્ટફોન લોન્ચ કરશે. આ શાઓમીનો પહેલો સ્માર્ટફોન છે જેની પાસે એન્ડ્રોઇડ ગો એડિશન છે.
Xiaomi Redmi Goમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર, 1GBની RAM અને આંતરિક સ્ટોરેજ 8GB (128 જીબી સુધી એક્સપાન્ડેબલ) હોઈ શકે છે. ફોનમાં કેમેરા વિશે વાત કરીએ તો 8 મેગાપિક્સલનો રિઅર કેમેરા અને પેનલ પર 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. 3000 mAhની બેટરી, 4G LTE સપોર્ટ, એન્ડ્રોઇડ ઓરિયો (ગો વર્ઝન) સપોર્ટ જેવા ફીચર્સથી સજ્જ છે કિંમતની વાત કરીએ તો માત્ર 3,499 રુપિયા કિંમત હોઇ શકે છે.